‘પુષ્પા-2’ના વિલને જબરદસ્ત રંગ રાખ્યો!, જાણો જબરદસ્ત રેટિંગવાળી બીજી કઇ ફિલ્મ છે?

અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. દર્શકોના બહોળા પ્રતિસાદની સાથે આ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ જ મૂવીમાં એક વિલને રંગ રાખ્યો છે. તેનું નામ છે ફહદ ફાઝિલ. ફહદ ફાઝિલ આ મૂવીનો જ એક ભાગ છે.

Trending news