વડોદરાના વાઘોડિયાના MLAનો ઓડિયો વાયરલ થતા ફરી સર્જાયો વિવાદ

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને એક વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ત્યારે ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને વ્યક્તિ સામ સામે ગાળો ભાંડી રહ્યાં છે. ઓડિયોમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દારૂ પીને નશામાં હોવાનું કહી રહ્યાં છે. સવારથી સાંજ નશામાં જ હોવું છું તેવી ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ વાત કરે છે.

Trending news