પરિણીતાએ સુરતના ડોક્ટર પર આંગળી ચીંધીને કહ્યું, મારા બીજા સંતાનના પિતા તમે છો

વડોદરાના ન્યૂરો સર્જન ડો.યશેષ દલાલની ફિઝીયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મનો કેસ હજી ચર્ચામાં છે, ત્યાં સુરતના ડોક્ટરની પાપલીલા સામે આવી છે. સુરતના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.વિપુલ મિસ્ત્રી સામે વડોદરાની પિરણીતાએ ફરિયાદ નોંધાવી છે. લગ્નના વચનો આપીને ડો.વિપુલ મિસ્ત્રીએ સતત પાંચ વર્ષ પરિણીતા સાથે સંબંધો બાંધ્યા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ડો.વિપુલ મિસ્ત્રીની ધરપકડ કરી છે.

Trending news