અમૃત ભારત કે પછી વંદે ભારત? આ બન્ને ટ્રેનમાંથી કોની સ્પીડ વધારે અને શું છે ભાડામાં ફર્ક?
આજની તારીખે ભારતીય રેલવે આધુનિક ટેકનોલોજી સાથે ટ્રેન દોડાવી રહ્યું છે. એમાં પણ સેમી હાઇસ્પીડ અને હાઇસ્પીડ ટ્રેન તેજ ગતિથી પાટ પર સરકી રહી છે. એમાંથી એક છે વંદેભારત ટ્રેન એક્સપ્રેસ અને બીજી છે અમૃતભારત એક્સપ્રેસ ટ્રેન. આ બન્નેમાં કઇ ટ્રેનની સ્પીડ વધારે છે અને ભાડાની સરખાણીમાં કઇ ટ્રેનનું ભાડુ વધારે છે તેના વિશે તમને જણાવીએ...