અંબાજી મંદિરમાં દર્શન આંશીક રીતે બંધ કરવામાં આવ્યા...

અંબાજી મંદિર ખાતે દર્શન આંશિક રીતે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના અનેક ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર એક જ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ ગેટ પર પણ હાથ ધોઇને જ દર્શનાર્થીઓને દર્શન માટે જવા દેવામાં આવી રહ્યા છે.

Trending news