આ જગ્યા પર એક પણ ગાડી નથી ચાલતી, દરેક માટે ફરજિયાત છે ઘોડા ગાડી!

આજે દુનિયાભરના રસ્તાઓ પર મોંઘી ગાડીઓ દોડી રહી છે. પરંતુ એક આઇલેન્ડ એવો છે જ્યાં કોઇપણ ગાડી અલાઉડ નથી. મતલબ કે, નો વ્હિકલ ઝોન છે. અહીં ફરવા માટે લોકો સાઇકલ અને ઘોડાગાડીનો જ ઉપયોગ કરે છે.

Trending news