તમારા પર ઇશ્વરની અપાર કૃપા થશે, ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ ફક્ત આટલું ધ્યાન રાખો...

ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે. મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે, તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે. 

Trending news