પૈસાની જ ભૂખી છે ગુજરાત પોલીસ?, વડોદરામાં PSIએ દુષ્કર્મની પીડિતા પાસેથી જ તોડ કર્યો, હચમચાવે તેવી ઘટના...

ગુજરાત પોલીસની ખાખી વર્દીને પોલીસ કર્મચારીઓ જ લજવી રહ્યાં છે. ખાખીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મ પીડિતા પાસેથી માંજલપુર 1.50 લાખનો તોડ કર્યો હોવાનો મોટો આક્ષેપ ઉઠ્યો છે. પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને ACBને ફરિયાદ કરી છે. 

Trending news