મોબાઇલમાંથી નીકળતા રેડિએશન હોય છે ખૂબ જ ખતરનાક, તેનાથી કેવી રીતે રહેશો દૂર?
મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ અને વાઈફાઈ રેડિયેશન તમને અલ્ઝાઈમરના દર્દી બનાવી શકે છે. આ દાવો તાજેતરના એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે..., મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને ઘણુ નુકસાન પહોંચાડે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.