વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખવું જોઇએ મોરપીંછ, જાણો શું થાય છે ફાયદા?

હિન્દુ ધર્મમાં મોર પીંછનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે મોર પીંછ વિના ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના અધૂરી માનવામાં આવે છે. આ સિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકેય માતા સરસ્વતી અને ઇન્દ્રદેવના વાહન મોર છે.આ ઉપરાંત ઘરને સજાવવા માટે ઘણા લોકો મોર પીંછાઓનો ઉપયોગ કરે છે. 

Trending news