કોરોનાની દહેશત વચ્ચે મળ્યા રાહતના સમાચાર, ખાસ જાણો

કોરોના વાયરસની દહેશત વચ્ચે રાહતના સમાચાર મળ્યાં છે. ICMRના જણાવ્યાં મુજબ 826 લોકોના જે રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં તે નેગેટિવ આવ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આ સેમ્પલ લીધા હતાં.

Trending news