મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું

મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું હતું. આ મામલે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને લોકોની સલામતિ માટેના પગલા લેવામાં આવ્યા છે.

Trending news