રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં હોબાળો

રાજકોટ મનપા નું જનરલ બોર્ડ હંગામી બન્યું હતું. શાસક વિપક્ષ દ્વારા પોસ્ટર વોર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. શાસકો દ્વારા આરોગ્ય કામગીરીના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા રાજકોટને રોગચાળામાંથી બચાવો પોસ્ટર બતાવવામાં આવ્યા હતા.

Trending news