ટ્રેનમાં આગ લાગી છે એવી જાણ થાય તો સૌથી પહેલા શું કરશો? કોની માગશો મદદ?
ટ્રેનમાં ઘણી વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે. જેમાં ક્યારેક મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે. પણ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને આવું થાય તો શું કરશો. અને કેવી રીતે મદદ માગવી તેના વિશે જણાવીએ।