નલિયાની સાઇમા ઠાકોરને મળ્યું ભારતીય મહિલા ક્રિકેટમાં સ્થાન, દેશ માટે ઇન્ટરનેશલ ક્રિકેટમાં લગાવે છે ચોગ્ગા-છગ્ગા...

આ જે ચહેરો જોઇ રહ્યા છો તે ચહેરો કોઇ સામાન્ય દીકરીનો નથી પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી છે. જી હા નર્મદા જિલ્લાના નલિયા ગામમાં રહેતા મુસ્લિમ પરિવારની દીકરી સાઇમા ઠાકોરે વર્ષ 2024માં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યું અને આજની તારીખે ઇન્ટરનેશલ મહિલા ક્રિકેટ મેચમાં ભલભલા ખેલાડીઓને હંફાવી દે છે... 

Trending news