ગ્રો બેગમાં ઘરે જ ઉગાડો લીલીછમ કોથમીર, કુંડા ભૂલી જાઓ અને અપનાવો જોરદાર ટ્રીક...
કોઇ પણ શાકભાજીમાં કોથમીર ન હોય તો રસોઇ અધૂરી હોય એવું લાગ છે. પરંતુ તમે બારેમાસ ઘરમાં જ લીલી કોથમીર ઉગાડો તો કેવું રહેશે. આજે તમને એવી ટિપ્સ જણાવીશું કે, જેનાથી તમને ઘરમાં જ કોથમીર મળી રહેશે...