અરવલ્લીમાં ગુંડારાજ હટાવોના બેનર્સ સાથે નિકળી રેલી

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ગત 25 જાન્યુઆરીએ સનરાઈજ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ પટેલ ઉપર છ સખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી. જે મામલે મોડાસા પોલીસમાં છ સખ્સો સામે ફરિયાદ નોધાઇ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Trending news