પીએમ મોદીએ આપી મહાત્મા ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 72મી પુષ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક હસ્તીઓએ ગાંધીજીના સ્મારક રાજઘાટ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી.

Trending news