પહેલા ગળું કાપ્યું, કટરથી લાશના ટુકડા કર્યા અને કુકરમાં બાફીને કૂતરાને ખવડાવી દીધા!

લિવ ઇનમાં રહેતા પાર્ટનરે તેના જ પાર્ટનરની હત્યા કરી છે. આરોપીએ પહેલા મહિલાનું ગળું ચીરી નાંખ્યું અને કટરથી મહિલાની લાશના ટુંકડા કર્યા. વાત આટલેથી જ અટકી ન હતી. આરોપીએ કેટલાક ટુકડા કુકરમાં બાફી નાખ્યા અને કૂતરાને ખવડાવી દીધા.

Trending news