દીપડો શા માટે કરે છે માણસ પર હુમલો? જો કોઇ ઝપટે ચઢે તો કયું અંગ સૌથી પહેલા પકડે છે?
દીપડાને સૌથી ખતરનાક જાનવરમાંથી એક માનવામાં આવે છે. આપણે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી દીપડાના હુમલામાં વધારો થયો છે. પરંતુ તમને જાણો છો કે, દીપડો માણસ પર હુમલો શા માટે કરે છે. કારણ કે, તેનો શિકાર તો અન્ય પ્રાણીઓ હોય છે...