મોટેરા સ્ટેડિયમનું આધુનિકીકરણ પુર્ણતાની તૈયારીમાં, લેટેસ્ટ પરિસ્થિતિ જાણવા કરો ક્લિક

અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. હાલમાં ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યારે હવે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થશે. આ સ્ટેડિયમનું 90 ટકા કામ પુરું થઈ ગયું છે.

Trending news