મહેસાણાના પશુપાલકોને કોંગો ફીવર અંગે કેમ નથી કોઈ માહિતી? જુઓ 'ગામડું જાગે છે'

રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કોંગો ફિવરએ દેખા દેતાં આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. આ ફિવરના કારણે ત્રણ લોકોના મોત પણ નીપજ્યાં છે, આવામાં જાણે કે મહેસાણાના પશુપાલકોને કોંગો ફિવર વિશે કોઈ જાણ જ નથી. કેમ આવું થયું જોઈએ આ અહેવાલમાં..

Trending news