લોકસભા ચૂંટણી 2019 કલોલમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, જુઓ વિડીયો

કલોલમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, આંબેડકર ચોકથી રોડ શોનો થયો પ્રારંભ,બાબા સાહેબને ફૂલ હાર પહેરાવીને અમિત શાહે શરૂ કર્યો રોડ શો, નીતિન પટેલ અને અન્ય ભાજપના આગેવાનોએ અમિત શાહનું કર્યું સ્વાગત.

Trending news