VIDEO ઘરમાં આ રીતે હાઈટેક ખેતી દ્વારા લાખો રૂપિયાની કરી શકો કમાણી

ઉદ્યાન વિભાગ લખનઉના સંજય રાઠીએ નવી શોધ કરીને હાઈટેક જમાનાના કૂંડા વિકસાવ્યાં છે. આ નુસ્ખાથી એક જ કૂંડામાં 50 થી 70 છોડ ઉછેરી શકાય છે. તથા આ સાથે કચરામાંથી ખાતર બનાવવાની રીત પણ જણાવી. જેનાથી કચરો ઘરમાં જ નિકાલ કરીને આસપાસના વાતાવરણને પણ સ્વચ્છ રાખી શકાય છે. 

Trending news