ટ્રાફિક પોલીસકર્મીઓને અપાયા AC હેલ્મેટ, હવે ગરમીમાં શેકાવું નહીં પડે

ગરમીની મોસમમાં ચાર રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે ગુજરાત પોલીસે મોટું પગલુ ભર્યું છે. અમદાવાદ ટ્રાફિક કર્મચારીઓ માટે એક નવા પ્રકારનું હેલ્મેટ આવ્યું છે...

Trending news