રાજ્ય સરકારની નવી પહેલ, ખેડૂતો માટે બનાવવામાં આવ્યું ઓનલાઇન પોર્ટલ

રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક સહાયો જાહેર કરી છે. સરકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડવા માટે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં ખેડૂતોએ રેજિસ્ટર કરવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલ 31 મે સુધી ખુલ્લું રહેશે જેમાં ખેડૂતો પોતાની અરજીઓ રેજિસ્ટર કરાવી શકશે.

Trending news