વાત-વાત પર કિન્નરો શા માટે વગાડે છે તાળી? ક્યારેય જાણવાની ટ્રાય કરી ખરા?
આપણે ત્યાં સારા પ્રસંગે કિન્નરો પૈસા લેવા આવતા હોય છે. ત્યારે તમે કદાચ નોટિસ કર્યું હોય કે, તેઓ હંમેશા તાળીવગાડે છે. અથવા તો વાત કરતી વખતે વચ્ચે-વચ્ચે તાલીઓ પાડે છે. પરંતુ આવું શા માટે તેના વિશે તમને જણાવીએ...