આ છે ભારતની સૌથી મોંઘી રેસિડેન્સિયલ જમીન, જો અહીં રોકાણ કરશો તો રૂપિયાવાળા થઇ જશો!
આજકાલ જમીનમાં ભાવ ધીમે ધીમે આસમાન સર કરી રહ્યા છે. દિવસેને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તમને આજે એવી જગ્યા વિશે જણાવીશું જે દેશની સૌથી મોંઘી જગ્યાઓમાંથી એક છે.