ગિર સોમનાથ: સૂત્રાપાડા પોલીસે 25 શિક્ષકોની અટકાયત કરી

માગણીઓને લઈને વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા 25 શિક્ષકોની સૂત્રાપાડા પોલીસે અટકાયત કરી લીધી છે. પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યાં છે.

Trending news