પૂરતા ભાવ ન મળતા ધોરાજીના ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી

ધોરાજીના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ચઢ્યું છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ધોરાજી પંથકના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Trending news