બીજે મેડિકલ કોલેજના ધાબા પર દારૂની બોટલ, જુઓ ઝી 24 કલાકનો વિશેષ અહેવાલ

બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલના ધાબા પર પહોંચી ઝી મીડિયાની ટીમ ધાબા પર જોવા મળી બ્રાન્ડેડ દારૂની બોટલ. અનેક દારૂની બોટલ ધાબા પર વેરવિખેર જોવા મળી. રેસિડેન્ટ ડોક્ટર રહેતા હોય એના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો.

Trending news