ભાવનગરનો વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો, આ રીતે મંગાવતો હતો ગાંજો

ભાવનગર કોલેજનો એક વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો છે. ભાવનગર SOG પોલીસે વિદ્યાર્થીને 11 પેકેટ ગાંજા સાથે ઝડપ્યો છે. આરોપી વિદ્યાર્થીએ એક્ટીવામાં છુપાવ્યો હતો ગાંજો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે પોતાના મિત્રો સાથે ગાંજાના રવાડે ચડ્યો હતો. ઈ-પેમેન્ટ કરીને અમદાવાદથી પાર્સલમાં ગાંજો મંગાવતો હતો.

Trending news