અમરેલીના ખેડૂતોને મોટો ઝટકો, જુઓ એવું તો શું થયું

અમરેલીના હામાપુર ગામમાંથી ઝડપાયું નકલી ખાતર, GNFCના અધિકારીઓએ નકલી ગ્રાહક બની ઝડપી પાડ્યું નકલી ખાતર, અમરેલીમાં નકલી ખાતરનો જથ્થો ઝડપાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી

Trending news