અમદાવાદના કાંકરિયા પાસે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું

રખિયાલની 24 વર્ષીય મહિલા પરિવાર સાથે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે અચાનક ઝાડ રિક્ષા પર પડવાથી મહિલાનું મોત થયું. પરિજનોએ એલ.જી હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કર્યો.

Trending news