મેઘાણીનગર: બાળકીની થઇ હત્યા, બન્ને આરોપીઓની ધરપકડ

અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી અથડામણનો મામલો, હશનજીવાની ચાલી પાસે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 1 PI, 3 PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત મુકાયો. બાળકીના મોત બાદ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત.

Trending news