हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોકી વર્લ્ડ કપ
હોકી વર્લ્ડ કપ News
Hockey World Cup
આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક
આ ચોથી વખત છે જ્યારે ભારતને હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળ્યું છે. આ અગાઉ ભારતે 1982, 2010 અને 2018માં પણ આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે
Nov 8,2019, 18:38 PM IST
હોકી વિશ્વ કપ 2018
જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહીં સુધરે, આવા પરિણામ આવશેઃ હરેન્દ્ર
હોકી વિશ્વ કપના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે મળેલી હાર પર પ્રતિક્રિયા આપતા ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે ખરાબ અમ્પાયરિંગને જવાબદાર ઠેરવી છે. કોચે કહ્યું કે, હોકીમાં અમ્પાયરિંગના સ્તર પર સુધારાની ખૂબ જરૂર છે.
Dec 14,2018, 7:49 AM IST
India Vs Netherlands
Hockey World Cup: ભારતીય હોકી ટીમ સામે નોકઆઉટમાં 'આક્રમક' ડચ પડકાર
ગુરૂવારે હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો નેધરલેન્ડની મજબૂત ટીમ સામે છે. નેધરલેન્ડની ટીમે છેલ્લા 2 મેચમાં 10 ગોલ કર્યા છે.
Dec 13,2018, 7:15 AM IST
હોકી વિશ્વકપ 2018
હોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેડ સર્જયો, આર્જેન્ટીનાને હરાવી સેમિફાઇનલમાં
ઈંગ્લેન્ડે વર્લ્ડ નંબર-2 આર્જેન્ટીનાને રોમાંચક મુકાબલામાં હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Dec 12,2018, 20:53 PM IST
હોકી વર્લ્ડ કપ
હોકી વર્લ્ડ કપ: ભારતે કેનેડાને 5-1થી હરાવી ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યુ
ભારતે માટે લલિત ઉપાધ્યાય (47મી અને 57મી મીનિટે)એ બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત હરમનપ્રીત સિંહે 12મી, ચિંગલેનસાના સિંહે 46મી અને અમિત રોહિદાસે 51મી મીનિટમાં ગોલ કર્યા હતા.
Dec 8,2018, 23:00 PM IST
INDvsCAN
હોકી વર્લ્ડ કપઃ કેનેડાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ટી
ટીમ ઈન્ડિયા શનિવારે કેનેડા વિરુદ્ધ રમાનારા પોતાના અંતિમ ગ્રુપ મેચને જીતીને સીધો ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવાની તક શોધશે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.
Dec 8,2018, 7:15 AM IST
આર્જેન્ટીના vs ફ્રાન્સ
હોકી વિશ્વ કપઃ ફ્રાન્સે આર્જેન્ટીનાને હરાવી આગામી રાઉન્ડમાં કર્યો પ્રવેશ
હોકી વિશ્વકપમાં ગુરૂવારે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને 5-3થી હરાવીને ફ્રાન્સે અપસેટ સર્જયો હતો.
Dec 7,2018, 6:56 AM IST
હોકી વિશ્વ કપ 2018
Hockey World Cup 2018: પાકિસ્તાન અને મલેશિયા વચ્ચે મેચ 1-1થી ડ્રો
હોકી વિશ્વકપના ગ્રુપ ડીમાં પાકિસ્તાન અને મલેશિયા બંન્ને ટીમોના બે-બે મેચ બાદ 1-1 પોઈન્ટ છે. જર્મની છ પોઈન્ટ સાથે પ્રથમ અને નેધરલેન્ડ ત્રણ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
Dec 6,2018, 7:23 AM IST
હોકી વિશ્વકપ2018
Hockey World Cup 2018: જર્મનીનો સતત બીજો વિજય, નેધરલેન્ડને 4-1થી હરાવ્યુ
બે વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીએ નેધરલેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ક્વાર્ટર ફાઇનલમાં તેનું સ્થાન નક્કી થઈ ગયું છે.
Dec 6,2018, 6:17 AM IST
Hockey World Cup 2018
હોકી વર્લ્ડ કપઃ ક્વાર્ટર ફાઇનલમાં ભારત-પાક મુકાબલો સંભવ
જો પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં ત્રીજા સ્થાન પર રહે છે અને ક્રોસ ઓવર રાઉન્ડમાં જીત મેળવે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ભારત સામે થઈ શકે છે.
Dec 4,2018, 14:56 PM IST
SAvsCAN
Hockey World Cup 2018: કેનેડા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ 1-1થી ડ્રો
દક્ષિણ આફ્રિકાએ 43મી મિનિટે મેચનો પ્રથમ ગોલ કર્યો હતો. કેનેડાએ બે મિનિટ બાદ જ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો.
Dec 2,2018, 21:48 PM IST
ભારત vs બેલ્જિયમ
IND vs BEL, Hockey World Cup: ભારત અને બેલ્જિયમ વચ્ચે ગ્રુપ-સીનો મુકાબલો
પહેલા ક્વાર્ટરની સમાપ્તિ પર બેલ્જિયમની લીડ યથાવત રહી હતી. બીજા ક્વાર્ટરમાં પણ બેલ્જિયમના ખેલાડીઓના પક્ષમાં બોલ વધુ સમય સુધી રહ્યો હતો. હાફ ટાઇમ સુધી સ્કોર બેલ્જિયમના પક્ષમાં રહ્યો હતો.
Dec 2,2018, 21:01 PM IST
ભારત vs બેલ્જિયમ
હોકી વર્લ્ડ કપઃ પ્રથમ જીત બાદ હવે ભારતની સામે બેલ્જિયમનો મુશ્કેલ પડકાર
આઠ વખતની ઓલમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ હજુ સુધી માત્ર એકવાર 1975માં વિશ્વકપ જીતી શકી છે.
Dec 2,2018, 7:10 AM IST
નેધરલેન્ડ vs બેલ્જિયમ
Hockey World Cup 2018: નેધરલેન્ડે મલેશિયાને 7-0થી આપ્યો કારમો પરાજય
ત્રીજા ક્વાર્ટરમાં આખરે નેધરલેન્ડની ટીમ પેનલ્ટી કોર્નરને ગોલ કરવામાં સફળ રહી હતી.
Dec 1,2018, 20:03 PM IST
ભારત vs બેલ્જિયમ
બેલ્જિયમ વિરુદ્ધ મેચ અમારા માટે પ્રી-ક્વાર્ટર ફાઇનલની સમાનઃ હરેન્દ્ર સિંહ
પૂલ સીમાં ઓલમ્પિક સિલ્વ મેડલિસ્ટ ટીમ બેલ્જિયમ સામે ભારતની ટક્કર થવાની છે. ટોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેનારી ટીમ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લેશે.
Dec 1,2018, 19:40 PM IST
હોકી વિશ્વકપ 2018
Hockey World Cup 2018: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની વિજયી શરૂઆત
ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપના ત્રીજા દિવસે પોતાના પ્રથમ મુકાબલા માટે ઉતરી હતી. તેણે ગ્રુપ બીના આ મેચમાં આયર્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો.
Nov 30,2018, 19:49 PM IST
આર્જેન્ટીના vs સ્પેન
હોકી વર્લ્ડકપમાં આજે આર્જેન્ટીના vs સ્પેન વચ્ચે ટક્કર
હોકી વિશ્વકપના બીજા દિવસે પણ ડબલ હેડર મુકાબલા યોજાશે.
Nov 29,2018, 7:30 AM IST
હોકી વર્લ્ડ કપ 2018
હોકી વર્લ્ડ કપઃ ભારતનો ધમાકેદાર પ્રારંભ, સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું
ભારતીય ટીમ વિશ્વકપનું ટાઇટલ જીતીને 43 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવાના અભિયાન પર છે. પ્રથમ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Nov 28,2018, 20:39 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
હોકી વર્લ્ડ કપઃ ભારતનો ધમાકેદાર પ્રારંભ, સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું
ભારતીય ટીમ વિશ્વકપનું ટાઇટલ જીતીને 43 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવાના અભિયાન પર છે. પ્રથમ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Nov 28,2018, 20:39 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
હોકીઃ બેલ્જિયમે જીત્યો વર્લ્ડ કપનો પ્રથમ મેચ, કેનેડાને 2-1થી હરાવ્યું
બેલ્જિયમ માટે ફેલિક્સ ડેનાયર અને કેપ્ટન થોમસ બ્રિલ્સે ગોલ કર્યો. કેનેડા માટે એકમાત્ર ગોલ પિયર્સને કર્યો હતો.
Nov 28,2018, 20:02 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા