हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેવકને સન્માન
સેવકને સન્માન News
આણંદ કલેક્ટર
આ કલેક્ટરે પોતાના અદના સેવકને આપી અનોખી નિવૃત્તિ વિદાય
કલેક્ટર ખુરશી જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે. ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું નથી ત્યારે એક અલ્પ શિક્ષિત સેવકને આ ખુરશી પર બિરાજવા મળે એ મિનિટો જીવનની અદકેરી ખુશીની આજીવન યાદગાર બની જાય એ સ્વાભાવિક છે. આણંદ કલેક્ટર કચેરીમાં નિષ્ઠા, સેવા અને સમર્પણના ભાવથી નોકરી પૂરી કરીને વિદાય લેતા અદના કર્મચારી ફતેસિંહ મકવાણાને કલેક્ટરના આસન પર બિરાજવાની ખુશીની અનોખી ભેટ આણંદના કદરદાન કલેક્ટર આર.જી.ગોહિલે આપી હતી. ત્યારે સૌના મુખ પર એક અનેરી, જવલ્લે જ બનતી ઘટનાના સાક્ષી બનવાનો આનંદ ફરી વળ્યો. ફતેસિંહે અહી પદભાર સંભાળી ચૂકેલા 15 જેટલા કલેક્ટર્સ સાથે ફરજ અદા કરી છે. કલેક્ટ બહુધા દિવસના દસ કલાક તો કચેરીમાં કામ કરતાં જ હોય છે. સંકટના સમયે તો ૧૮ થી ૨૦ કલાક એમની ઑફિસ ચાલતી હોય છે. એટલે કલેક્ટર કચેરીના પટાવાળાનો હોદ્દો ભલે નાનો રહ્યો પણ જવાબદારી કપરી હોય છે. ખૂબ વિવેક, સૂઝ સમઝ, સમયસૂચકતાના ગુણો હોય તે જ આ પદ સંભાળી શકે. ફતેસિંહે યોગ્યતા પુરવાર કરી અને ખૂબ ઉમદા વિચારો ધરાવતા આરજી ગોહિલે નોકરીના છેલ્લા દિવસે ફતેસિંહને પોતાની ખુરશી પર બેસાડી જે અદ્વિતીય સન્માન આપ્યું.
Aug 2,2020, 8:13 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે
URIC ACID
સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે
Maharashtra politics
શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ
Sindoor
કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત
Dhan Lakshmi Rajyog
7 ડિસેમ્બરથી વક્રી થશે મંગળ, ધન લક્ષ્મી રાજયોગથી 3 રાશિઓની સંપત્તિ વધશે
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના