સિંહ વીડિયો News

Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો...
Jan 9,2020, 14:27 PM IST
ગરમીમાં ગીરના સિંહો શું કરે છે તે જોવામાં રસ હોય તો કરો Video પર ક્લિક
અન્ય કોઈ પણ પ્રાણી કરતા ગુજરાતમાં સિંહોનો વીડિયો બહુ જ જલ્દી પોપ્યુલર થઈ રહ્યાં છે. ગીરના સિંહોનો શિકાર કરવાથી લઈને ગામમાં આંટાફેરા કરતા વીડિયો જોવા લોકો વધુ પસંદ કરે છે. ત્યારે ગરમીના ટાંણે સિંહોની જંગલમાં પ્રવૃત્તિ જોવામાં પણ લોકોને વધુ રસ પડે છે. ઉનાના ગીરના જંગલ આસપાસ આરામ ફરમાવતા વનરાજનો એક વીડિયો સામે આવ્યો છે. હાલ કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સિંહનો આ વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં એક વૃક્ષની નીચે ગરમીથી બચવા વનરાજ આરામ કરી રહ્યો છે. તો બીજા વીડિયોમાં વનવિભાગ દ્વારા બનાવેલ કુંડામાંથી સિંહ પાણી પી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં વનવિભાગ દ્વારા ગીરના જંગલમાં ઠેર ઠેર કૃત્રિમ પોઇન્ટમાં પાણી ભરીને રાખવામાં આવે છે, જેથી વન્યપ્રાણી પાણી પીને તરસ છીપાવી શકે.
Apr 14,2019, 8:30 AM IST
પાણીની શોધમાં સિંહોનું ટોળુ સીમમાં આવી પહોંચ્યું, Video
Mar 25,2019, 13:35 PM IST

Trending news