શિક્ષણમંત્રી News

શાળા ફીની મડાગાંઠ યથાવત્ત, વાલીમંડળે સરકારી આદેશને ફગાવ્યો, મંત્રણા વગર એકતરફ નિર્ણય
Oct 2,2020, 19:03 PM IST
નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ
શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
Aug 28,2020, 21:53 PM IST
ભુપેન્દ્રસિંહને સ્ટે આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, સુપ્રીમમાં જવાની તૈયારી અંગે ટ્વીટ
May 13,2020, 0:07 AM IST

Trending news