हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાપી પોલીસ
વાપી પોલીસ News
Gujarati News
ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ! 19 લાખથી વધુની ચોરી કરી પલવારમાં ફરાર
રાજ્યમાં અવારનવાર તસ્કરોનો તરખાટ સામે આવતો હોય છે, ત્યારે ઔધોગિક નગરી વાપીમાં શહેરની વચ્ચોવચ એક ક્લિનિકને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરોએ 19 લાખથી વધુની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા હતા.
Aug 22,2023, 16:54 PM IST
Christmas
એક પણ દારૂની બોટલ બોર્ડર પાર નહિ આવે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો આ જિલ્લાની પોલીસે
આજે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી. આ દિવસોમાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડતા દારૂ પર ગુજરાત પોલીસે ચાંપતી નજર બનાવી બેઠી છે. તો વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.
Dec 25,2021, 7:54 AM IST
Rickshaw driver
વાપીમાં 100-200 રૂપિયાની સામાન્ય રકમ માટે રીક્ષા ચાલકની હત્યાથી ચકચાર
ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા વિસ્તારમાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં જ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મૃતક રિક્ષાચાલક પોતાના રોજીંદા ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા ના થોડા સમય બાદ જ પરિવારને હત્યાના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે વલસાડ એલ સી બી ની ટીમે ગણતરી સમયમાં હત્યા લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે. રીક્ષા ચાલકોને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કરતા 4 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
Jan 24,2021, 23:08 PM IST
વાપી
વાપી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત
જય કેમિકલ કંપનીના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વીઆઇએના પ્રમુખની જ કંપનીમાં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા
Mar 21,2019, 14:17 PM IST
વાપી
વાપીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 2 વ્યક્તિના મોત
વાપી જીઆઇડીસીના સેકન્ડ કેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે વાપીની રેનબો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના બાદ વાપી જી.આઇ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
Mar 21,2019, 14:09 PM IST
Trending news
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
GPS
OMG! પ્રલય જેવી ઘટના... સરકી ગયું પૃથ્વીનું ઉત્તરીય ધ્રુવ, GPS સિસ્ટમને થશે મોટી અસર
S Jaishankar
દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ
judgement
ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ
Gold rate
હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ રેટ ચેક કરો
Hyderabad Murder
પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી પ્રેશર કૂકરમાં બાફ્યા! તળાવમાં ફેંકી આવ્યો