हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોડેલી
બોડેલી News
social media
કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? ST ડેપો બન્યો દારૂનો અડ્ડો; મહેફિલ માણતો VIDEO
છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે, જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે, પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
Sep 23,2022, 19:04 PM IST
crime news
કમાઉ વહુ પાસેથી પણ સાસરીવાળાઓએ દહેજ માંગ્યું, ત્રાસ સહન ન થતા કરી આત્મહત્યા
પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવતી મહિલા અને પરિવારની કમાઉ વહુને પણ દહેજનો એવો ત્રાસ આપવામાં આવ્યો કે અંતે તેણે જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો. બોડેલીના દિવાળીબા પાર્ક સોસાયટીમા રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરિણીત મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સાસરી પક્ષ તરફથી દહેજ તેમજ રોકડ અને વારંવાર તકરાર કરી અને અસહ્ય માનસિક ત્રાસ આપી પરિણીતાને મોત માટે મજબૂર કરનારાઓ સામે પિયર પક્ષે ફરિયાદ કરી છે.
Aug 6,2022, 15:46 PM IST
બોડેલી
બોડેલી બોગસ શિક્ષક મામલે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર
બોડેલીની મનજીપુરા પ્રાથમિક શાળામાં બોગસ શિક્ષકના મામલે મુખ્ય શિક્ષક, CRC, BRC અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવવામાં આવી છે.
Mar 7,2020, 11:25 AM IST
Hit and run
બોડેલી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાથી બાળકીનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
બોડેલીનાં જબુગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેનાં કારણે બાઇકમાં બેઠેલી 12 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે જબુગામની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
Feb 8,2020, 18:13 PM IST
Sheri Maholla Ni Khabar
શેરી મહોલ્લાની ખબર: જુઓ છોટાઉદેપુર વિસ્તારના બોડેલીના લોકોની સમસ્યા
શેરી મહોલ્લાની ખબર: જુઓ છોટાઉદેપુર વિસ્તારના બોડેલીના લોકોની સમસ્યા
Dec 11,2019, 19:25 PM IST
આત્મહત્યા
છોટાઉદેપુરમાં મહિલાનો આત્મહત્યાનો લાઇવ વીડિયો
બોડેલી નજીક કિશોરીએ કરેલ આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, બૉડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કિશોરીએ છલાંગ લગાવી હતી. જ્યારે સ્થાનિકો દ્વારા તેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.
Dec 10,2019, 21:45 PM IST
rensom
ગુજરાતમાં બની અપહરણની ઘટના: લાખોની ખંડણી આપવા છતા વેપારીને માર્યો
ગુજરાતમાં કાયદાની સ્થિતી સતત કથળી રહી હોય તેમ એક પછી એક ચોંકાવનારા ઘટનાક્રમો સામે આવતા રહે છે
Nov 15,2019, 18:01 PM IST
Bodeli
પૂરમાં તૂટી ગયેલા બોડેલીનો બ્રિજ નવો બનાવવા સરકારની મંજૂરી
પૂરમાં તૂટી ગયેલા બોડેલીનો બ્રિજ નવો બનાવવા સરકારની મંજૂરી
Nov 1,2019, 22:10 PM IST
છોટાઉદેપુર
ગામડુ જાગે છે: છોટાઉદેપુરની નર્મદા કેનાલમાં ગાબડુ પડતા વિવાદ સર્જાયો
છોટાઉદેપુરની નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડુ પડવાની સાત ગામોમાં પાણી ફરી વળ્યા હતા જના કારણે 1 હજાર હેક્ટરની ખેતીમાં નુકશાન થયું હતું.
Oct 5,2019, 23:55 PM IST
અમેરીકા
અમેરીકામાં આ ગુજરાતીનો વાગે છે ડંકો, કૃષિ ક્ષેત્રે બે વાર કરાયા સન્માનિત
અમેરિકામાં રહેતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્થી સન્માનિત કરવામાં આવ્યા છે.
Jun 22,2019, 9:52 AM IST
લોકસભા ચૂંટણી 2019
છોટાઉદેપુર કોંગ્રેસના ઉપાઘ્યક્ષ અશોક પંજાબીનો બફાટ, ’PM મોદી રાવણના વંશજ’
છોટાઉદેપુરનાં બોડેલી ખાતે યોજાયેલ કોંગ્રેસનાં સંમેલનમાં નારણ રાઠવા આક્રમક બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘તું’ કરીને કર્યું સંબોધન કરતા વિવાદ સર્જાયો હતો. તો કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાવણનાં વંશજ ગણાવ્યા હતા.
Mar 25,2019, 22:28 PM IST
અકસ્માત
છોટાઉદેપુર: હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર સહિત ત્રણના મોત
બોડેલી મોરખલા પાસે કેનાલના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક સાથે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થતા અજુબાજુના વિસ્તારના લોકોના ટોળા એકઠા થયા હતા. આ હિટ એન્ડરનની ઘટનામાં બાઇક સવાર સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
Feb 24,2019, 19:28 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા
બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા.
Jan 15,2019, 16:34 PM IST
Trending news
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!