છોટાઉદેપુરમાં મહિલાનો આત્મહત્યાનો લાઇવ વીડિયો

બોડેલી નજીક કિશોરીએ કરેલ આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, બૉડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કિશોરીએ છલાંગ લગાવી હતી. જ્યારે સ્થાનિકો દ્વારા તેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.

Trending news