हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
34/ 1
(6.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રી News
baba bageshwar
આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર
ભક્તોનું કહેવું છે કે સનાતની બાબાના દર્શન કરવા જ એક મોટી વાત છે. તેમના મુખે હનુમાન કથા સાંભળી લને જ કષ્ટો દૂર થઈ જાય છે. તો બાબા ભક્તોની સમસ્યાની ચિઠ્ઠી ખોલીને તેમના દુઃખો હરિ લેશે. જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ઉમટી પડ્યા છે.
Oct 15,2023, 15:54 PM IST
Ambaji
માં અંબેના દરબારમાં હાજરી આપશે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો સમગ્ર...
બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલા બીજા અને ત્રીજા નોરતાએ યાત્રાધામ અંબાજી ખાતે કાર્યક્રમ આયોજિત થનાર છે. તેને લઇ તડામાર તૈયારીઓ પ્રારંભ થઇ ચુકી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સૌપ્રથમ વખત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
Oct 10,2023, 18:13 PM IST
pm modi
બાગેશ્વર ધામ પહોંચ્યા પીએમ મોદીના ભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કરી આ અરજી
Prahlad Modi At Bageshwar Dham: છત્તરપુરમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં અવારનવાર દેશની મોટી હસ્તીઓ જોવા મળે છે. ઘણા અભિનેતાઓ પણ બાગેશ્વર ધામ દર્શન કરવા પહોંચે છે. તેવામાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. બાગેશ્વર બાબાના દરબારમાં તેમણે માથું ઝુકાવી અને ભાજપ માટે આશીર્વાદ લીધા હતા.
Jul 1,2023, 8:45 AM IST
Dhirendra Shastri
કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી
Dhirendra Shastri: બાબા બાઘેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નની ઇચ્છા ધરાવનાર શિવરંજની તિવારી ડોક્ટરીનો અભ્યાસ કરે છે. તો એમબીબીએસની વિદ્યાર્થીની છે. આ સાથે તે એક યૂટ્યૂબર અને ભજન ગાયિકા પણ છે.
Jun 6,2023, 21:02 PM IST
Bageshwar Baba
બાબા બાગેશ્વરનો આજે રાજકોટમાં દિવ્ય દરબાર, ZEE 24 કલાક પર જુઓ બાબાનો દરબાર LIVE
Bageshwar Baba: રંગીલા રાજકોટમાં આજે ભરાઈ રહ્યો છે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર. મનની વાત કહ્યાં વિના જાણી લેતા બાબા આજે રાજકોટને આપશે 'આશીર્વાદ'
Jun 1,2023, 8:59 AM IST
બાગેશ્વર ધામ
ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો, જાણો હિંમતનગરમાં શુ છે કાર્યક્રમ
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
May 30,2023, 17:03 PM IST
bageshvar dham
એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ
Dhirendra Krishna Shastri Net Worth: સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે, જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે, ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.
May 20,2023, 20:13 PM IST
Trending news
Rajkot
રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર નવલસિંહ સાથે જોડાયું કનેક્શન
Pratap Sarangi Injured
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR
crime news
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! અમદાવાદમાં આતંક ફેલાવનારા અસમાજિક તત્વોને પોલીસે બ
silver
ચાંદી પહેરવાથી આ 3 રાશિના લોકોને થાય છે નુકસાન, ગરીબી સાથે આવે છે આર્થિક સંકટ
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા