हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambaji
Ambaji News
gujarat
BIG BREAKING: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત, એક સાથે 32 ઘાયલ
અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ખાનગી વૃંદાવન ટ્રાવેલ્સની બસ બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. એક તરફ ઊંડી ખીણ હોવાથી ડ્રાઈવરે મુસાફરોને રોંગ સાઈડમાં પલ્ટી મારી હતી. બ્રેક ફેલ થયેલી લકઝરી બસે બીજી બે ગાડીઓને અડફેટે લીધી હતી.
Nov 9,2024, 18:37 PM IST
breaking news
ગુજરાતી એક્ટ્રેસ રોમા માણેક અને ગોવિંદાની ધર્મપત્ની મા અંબાના શરણે! લીધો આ પ્રણ
આજે ગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક તેમજ હિન્દી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર કહેવાતા ગોવિંદાની ધર્મપત્ની સુનિતા આજે માતાજીના દર્શાનાર્થે પહોંચ્યા હતા, ત્યાં ચાચરચોકમાં મંદિરના વહીવટદાર ધ્વરા ખેસ પહેરાવી આ બંને કલાકારો ન સન્માન કરાયું હતું.
Nov 6,2024, 15:56 PM IST
gujarat
નવા વર્ષે શક્તિપીઠ અંબાજી જવાના હોય તો ખાસ વાંચી લેજો! દર્શનના સમયમા કરાયો છે ફેરફાર
જોકે આ વખતે દિવાળી પર્વની તિથિની ક્ષતિના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે.
Oct 28,2024, 15:45 PM IST
Bus accident
અંબાજીથી કઠલાલ જતી બસ પલટી જતા 4 ના મોત, 45થી વધુ લોકોને ગંભીર ઈજા, સામે આવી તસવીરો
ઝી બ્યૂરો, અમદાવાદઃ અંબાજીથી પરત ફરતી બસને અકસ્માત નડ્યો હતો. અંબાજીથી આ બસ કઠલાલ તરફ જઈ રહી હતી. બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીથી પરત ફરતી બસને મોટો અકસ્માત થયો હતો. કઠલાલ જતી બસ અચાનક પલટી ગઈ હતી. ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી જતા 4થી વધુનાં મોત થયા હોવાની ખબર સામે આવી છે. આ ઉપરાંત આ બસમાં સવાર 45 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કઠલાલના મુસાફરો અંબાજીથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત થયો. પોલીસે, 108 અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કર્યું. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે.
Oct 7,2024, 10:14 AM IST
Ambaji
લાંબા વિરામ બાદ અંબાજીમાં ફરી આવ્યો વરસાદ, લોકોને ઉકળાટમાંથી મળી રાહત
After long dry spell, parts of Ambaji experience heavy rain showers along with gusty winds
Sep 26,2024, 18:20 PM IST
gujarat
અંબા આવો તો રમીએ...ચણિયાચોળી-ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ
આગામી નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઇ અંબાજીના બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલની ઘરાકી ખુલવા પામી છે.
Sep 25,2024, 16:15 PM IST
Ambaji
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહોમેળો સંપન્ન, 32.54 લાખથી માઈભક્તોએ મા અંબાના કર્યા દર્શન...
More than 32 lakh devotees visited Ambaji temple during Bhadarvi Poonam fair that concluded y'day
Sep 19,2024, 17:00 PM IST
ગુજરાત
માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો અંબાજી મેળામાં કેટલા ભક્તોએ દર્શન કર્યા?
મા અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળા અંતિમ દિવસે લાખો માઈભક્તોએ માના દર્શન કર્યા. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ માના દરબારમાં હાજરી આપી અને નતમસ્તક થયા. કોઈ ધજા લઈને તો કોઈ દંડવત કરતુ માના ધામ પહોંચ્યું હતું.
Sep 18,2024, 19:28 PM IST
Ambaji
અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે, મેળાના છેલ્લા દિવસે લાખો માઈભક્તો દર્શન કરવા પહોંચ્યા...
Lakhs of devotees throng Yatradham Ambaji temple on last day of Bhadarvi Poonam fair today
Sep 18,2024, 17:25 PM IST
Bhadarvi Poonam
ભાદરવી પૂનમે કેમ અંબાજીમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર? માતાજીને અપાય છે શેનું આમંત્રણ?
ખાસ કરીને અંબાજીના મેળામાં છેલ્લાં છ દિવસમાં 27 લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન. હજુ આજના દિવસે પણ લગભગ સાડા ચારથી પાંચ લાખ માઈભક્તો માતાજીના દર્શનનો લહાવો લેશે. આમ છેલ્લાં સાત દિવસમાં અંબાજીમાં 30 લાખથી વધારે માઈભક્તો ઉમટ્યા એમ કહી શકાય.
Sep 18,2024, 12:35 PM IST
breaking news
માં અંબાના દર્શને જઈ પહેલા 2 પદયાત્રીનું આ રીતે થયું મોત, 500 જણાંને ઇમરજન્સી સારવાર
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સેવા માટે ભાદરવી પૂનમના મેળામાં આશીર્વાદ રૂપ બન્યું છે. જોકે સમગ્ર મેળા દરમિયાન બે વ્યક્તિઓના મોત નીપજયાં છે. જેમનામાં હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા હતા.
Sep 17,2024, 18:31 PM IST
Ambaji
અંબાજી ખાતે મેળાને લઈને ભક્તોનું ઘોડાપૂર,વિવિધ પ્રકારના સેવાકેમ્પ થકી પદયાત્રીઓની સેવા...
Devotees flock to the fair at Ambaji, Pedestrians are served by different types of service camps
Sep 16,2024, 14:30 PM IST
Ambaji
અંબાજીમાં ત્રણ દિવસમાં 10 લાખ લોકોએ કર્યા માતાજીના દર્શન, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ તંત્ર ખડેપગે...
10 lakh people visited Ambaji in three days,Banaskantha police system is on alert to protect the devotees
Sep 15,2024, 15:15 PM IST
Ambaji
મા અંબાના ધામમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી જતા માર્ગો ગૂંજ્યો માના નામનો નાદ...
Gujarat News: Thousands of devotees reach the Ambaji temple on foot
Sep 14,2024, 18:15 PM IST
gujarat
અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ!! નિજ મંદિરથી ગબ્બર જવાનું ભાડું સાંભળીને ચોંકશો
માં અંબે જગત જનનીના ધામમાં હાલમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે દર્શન કરીને ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે.
Sep 13,2024, 17:32 PM IST
Ambaji News
આ ઉંમરે યુવાનોને શરમાવે તેવો જુસ્સો...ડૉ. પંકજ નાગર છેલ્લા 36 વર્ષથી જાય છે અંબાજી
અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઇ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Sep 13,2024, 15:52 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદથી અંબાજી જવા રવાના થયા પગપાળા સંઘ, બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નિકળ્યા પદયાત્રીકો
A union on foot left for Ambaji from Ahmedabad, the pedestrians left with the sound of Ambe Jai Jai Ambe.
Sep 12,2024, 13:50 PM IST
ZEE 24 Kalak Original Video
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા.....
Starting from today Bhadaravi Poonam fair in Ambaji, the roads leading to Ambaji are thronged with devotees and Seva camps.....
Sep 12,2024, 13:45 PM IST
gujarat news
આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા,,, માતાજીના ભક્તો પગપાળા જઈ રહ્યા છે અંબાજી,,,
Sep 12,2024, 10:21 AM IST
Ambaji
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ
Ambaji Bhadravi Mela: પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
Sep 11,2024, 18:03 PM IST
Trending news
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ
India vs Australia
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સ
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
Kitchen Hacks
શિયાળામાં વાસણ ધોતા સમયે કાંપવા લાગે છે તમારા હાથ, તો અપનાવો આ અસરકારક ટિપ્સ
porbandar
ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી
Jio Annual Plan
Jio નો પ્લાન, 2 હજારથી ઓછી કિંમતમાં 11 મહિનાની વેલિડિટી, મળશે Unlimited Calling
Guru Gochar
આ 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશથી મળશે અઢળક લાભ