हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાઉદ
દાઉદ News
not a monk
આ કોઇ સાધુ નથી નિવૃત પોલીસ અધિકારી, દાઉદને ગુજરાતમાં ન ઘુસવા દીધો, લતિફને ઠાર માર્યો
એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને લતીફ જેવા ગુનેગારોનું નામ સાંભળીને પેન્ટ ભીનું થઇ જતું હતું. ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતા જ પોલીસની એક સ્વચ્છ અને બહાદુર છબી મગજમાં તરવરી જાય તેવા નિવૃત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક હાલ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબાવાળ અને દાઢીધારી DGP કોઇ સાધુ લાગી રહ્યા છે. આ લુકમાં તેમની સાથે વર્ષો સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓ પણ ઓળખી નથી શકતા.
Jun 17,2021, 19:22 PM IST
Gujarat ATS
ગુજરાત ATS ની મોટી સફળતા, 24 વર્ષ બાદ પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ મજીદ
24 વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીને પકડી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસામા આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી છે. 1996ના કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે. ઝડપાયેલો આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સક્રિય હતો.
Dec 27,2020, 15:55 PM IST
pakistan
પાકિસ્તાને ખોલી પોતાની પોલ, જણાવ્યું ક્યાં રહે છે દાઉદ ઇબ્રાહિમ, જાણો તેની કુંડળી
Dawood Ibrahim in Karachi: પાકિસ્તાન સરકારે એક લિસ્ટ જારી કરી 88 આતંકી સંગઠનો અને તેના વડાઓ પર પ્રતિબંધ લગાવવાનો દાવો કર્યો છે. આ લિસ્ટમાં ભારતના દુશ્મન દાઉદ ઇબ્રાહિમનું પણ નામ છે.
Aug 22,2020, 22:40 PM IST
pakistan
દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ
સરકારે 18 ઓગસ્ટે બે સૂચનાઓ જારી કરતા 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત-ઉદ-દાવાના વડા સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન ઇબ્રાહિમો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
Aug 22,2020, 19:28 PM IST
mumbai police
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના એડ્રેસનો પાક્કો પુરાવો ભારતના હાથ લાગ્યો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) વિશે એકવાર ફરીથી ભારતીય એજન્સીઓના હાથમાં મોટી અને પાક્કી માહિતી લાગી છે. હાલમાં જ પટનાથી પકડાયેલ દાઉદના જૂના અને નજીકના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ જણાવ્યું કે, દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાંચીમાં રહે છે. લાકડાવાલા (Ejaz Lakdawala) એ પૂછપરછમાં દાઉદના કરાંચી સ્થિત બે એડ્રેસ તપાસ એજન્સીઓને આપ્યા છે. જે 6-એ, ખ્યાબન તંજીમ ફેઃ5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાંચી અને ડી-13, બ્લોક-4, ક્લિફ્ટન છે.
Jan 15,2020, 14:30 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનમાં દાઉદની હાજરી હોવાના મળ્યા પાક્કા પુરાવા
ભારતનો સૌથી મોસ્ટ વોન્ટેડજ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં સંતાઈને આરામથી રહે છે. ભારત જ્યારે પણ પાકિસ્તાન સમક્ષ દાઉદ ઈબ્રાહિમના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવે છે ત્યારે દરેક વખતે પાકિસ્તાન દાઉદ તેના દેશમાં રહેતો નથી તેવું જણાવે છે. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરુદ્ધ દરરોજ નવા કાવતરા ઘડતો રહે છે. જોકે પાકિસ્તાનના ખાટા દાવાઓની પોલ ફરી એક વખત ઉઘાડી પડી ગઈ છે.
Jul 6,2019, 10:35 AM IST
હેકર
એક સમયે દાઉદનો કોલ ટ્રેસ કરનાર મહેસાણાનો હેકર આવ્યો પોલીસ સકંજામાં
મૂળ મહેસાણાના આ આરોપીએ કર્યો હતો દાઉદનો પણ કોલ ટ્રેસ, હેકીંગ જગતનો છે બેતાજ બાદશાહ
Sep 11,2018, 9:50 AM IST
Trending news
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!