हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat ATS
Gujarat ats News
Gujarat ATS
રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા બદમાશોને પકડી પાડવા ગુજરાત ATSએ જામનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા
Gujarat ATS raid several locations in Jamnagar to nab miscreants engaged in anti-national activities
May 1,2024, 16:10 PM IST
Gujarat ATS
સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડ
ગુજરાત એટીએસે જામનગરના મૂળ નિવાસી સકલેનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સકલેન ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ષડયંત્રમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
Apr 29,2024, 19:43 PM IST
drugs
ડ્રગ્સ વેપાર પર ગુજરાતની સર્જિકલ સ્ટ્રાઈક : પોરબંદર દરિયાથી પકડાયું 170 કિલો ડ્રગ્સ
Gujarat Drugs : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી પર સતત સર્જિકલ સ્ટ્રાઈક.... સતત બીજા દિવસે પોરબંદરમાં દરિયાઈ સીમાથી પકડાયું ડ્રગ્સ.. 170 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ...
Apr 29,2024, 16:22 PM IST
gujarat
ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક; 230 કરોડના MD ડ્રગ્સનો પર્દાફાશ
નશાના સોદાગરો હવે નશાનો સામાન સરહદ પારથી ગુજરાતમાં ઘુસાડવામાં નિષ્ફળ રહેતા હોવાથી હવે ઘર આંગણે જ ડ્રગ્સનું ઉત્પાદન કરી સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને એનસીબીએ કર્યું છે. આ ઘટનામાં સંયુક્ત ઓપરેશનમાં ગાંધીનગરના પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. સાથે એટીએસ અને એનસીબીએ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Apr 27,2024, 18:04 PM IST
crime news
ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
2024 ની લોકસભાની ચૂંટણી ના માહોલ વચ્ચે વચ્ચે કુલ 25 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી ચાલતું હતું. જેમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર માંથી હથિયારો સાથે હથિયાર ના સૌદાગરો ની ધરપકડ કરવામાં આવી છે
Apr 26,2024, 21:40 PM IST
breaking news
ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને લઈ અમદાવાદ પહોંચ્યુ ગુજરાત ATS, જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે
maulana mufti salman arrested : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી થઈ અટકાયત,,,અઝહરીને લઈ ટીમ પહોંચી અમદાવાદ ATS ઓફિસ...મૌલાનાને રજૂ કરાશે જૂનાગઢ કોર્ટમાં..
Feb 5,2024, 11:54 AM IST
Gujarat Riots
ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા 18 વર્ષ બાદ ઝડપાઈ
Gujarat Riots : ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશથી હથિયાર મંગાવ્યા હતા
Jan 27,2024, 11:41 AM IST
gujarat news
ગુજરાત પોલીસના જેમ્સ બોન્ડનો દેશમાં ડંકો! ફિલ્મો કરતા પણ ખતરનાક છે એમના કિસ્સા
Supercop IPS Officer: હાય રે નસીબ! બંદુકનું ટ્રીગર દબાવ્યું પણ જામ થઈ, સામી છાતીએ ખાધી હતી ગોળી. સરકારના ગણાતા સંકટમોચક ગણાય છે આ અધિકારી. જ્યારે પણ કાયદો અને સુરક્ષા મુદ્દે સરકાર પર કોઈ સંકટ આવ્યું ત્યારે આ અધિકારીએ દેખાડી છે દિલેરી...ગુજરાતના આ સુપરકોપનો દેશમાં વાગે છે ડંકો. કહેવાય છે નંબર-1 ઓફિસર...
Dec 18,2023, 14:16 PM IST
breaking news
ભારતીય નાગરિકતા લઈને કચ્છમાં સાસરીમાં રોકાઈને પાકિસ્તાની હિન્દુએ જાસૂસીનો ખેલ કર્યો
Gujarat ATS Caught Pakistani Agent : ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસ ઝડપાયો... ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો.. 24 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવ્યો હતો, જાસૂસી કેસમાં ધરપકડ, ભારતીય નાગરિકતા મળી હતી... વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે દોઢ મહિનાના રોકાણ દરમિયાન કથિત રીતે તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું
Oct 20,2023, 13:07 PM IST
breaking news
પાકિસ્તાનને આપણી ગુપ્ત માહિતી મોકલતો એજન્ટ ગુજરાતમાંથી પકડાયો
Gujarat ATS Caught Pakistani Agent : ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસ ઝડપયો... આણંદથી જાસૂસની કરાઈ ધરપકડ... ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો
Oct 20,2023, 12:25 PM IST
Gujarat ATS
ગુજરાત ATSના અધિકારીને મળ્યું ખાસ સન્માન, IPS અધિકારી સુનિલ જોશીનું ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સન્માન
Guj ATS Official Sunil Joshi honored by Indian Coast Guard for busting drugs smuggling activities
Aug 31,2023, 15:35 PM IST
breaking news
આણંદ કલેક્ટર વીડિયો ક્લિપ કાંડમાં સૌથી મોટો ખુલાસો; જમીનની ફાઈલો ક્લિયર કરવા...
જમીનના કેસની ફાઈલો ક્લિયર કરવા માટે આણંદના કલેક્ટરનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જેમાં મુખ્ય ચેમ્બર્સ અને એન્ટી ચેમ્બર્સમાં સ્પાય કેમેરા ગોઠવાયા હતા.
Aug 19,2023, 21:24 PM IST
breaking news
આણંદ કલેક્ટર ઓફિસમાં યુવતીને મોકલનાર 'મેડમ' હવે ફસાયા, સ્પાય કેમેરા ગોઠવી ઉતાર્યા...
આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો હવે ગળાનો ગાળિયો બની ગયો છે. કલેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા
Aug 19,2023, 16:41 PM IST
Harsh Sanghavi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન આપ્યા..
Gujarat HM Harsh Sanghvi hails ATS for nabbing terror suspects from Rajkot earlier today
Aug 1,2023, 17:50 PM IST
Gujarat ATS
ગુજરાત ATS નું મોટું ઓપરેશન, રાજકોટથી અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોની અટકાયત
Terrorist Activity In Gujarat : ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન... આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ... છેલ્લા 6 મહિનાથી રાજકોટ ની સોની બજારમાં કરતા હતા કામ
Aug 1,2023, 13:05 PM IST
Honey trap
દેશનો દુશ્મન નીકળ્યો આ ગુજરાતી : પાકિસ્તાનને મોકલતો ભારતની ગુપ્ત માહિતી
Gujarat ATS : ગુજરાત એટીએસે ભુજમાંથી એક શખ્સની કરી ધરપકડ કરી છે. આરોપી નિલેશ બડિયા પર ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો આરોપ છે. આરોપી આગાઉ બીએસએફમાં કરી ચૂક્યો છે પટાવાળાનું કામ
Jul 8,2023, 19:04 PM IST
Gujarat ATS
ગુજરાત ATSએ કચ્છના ભુજમાંથી એક શખ્સની ધરપકડ
Gujarat: One suspected man arrested from Kutch for passing confidential information to Pakistan
Jul 8,2023, 16:05 PM IST
gujarat
કોણ છે ISKP આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી સુરતની મહિલા, આતંકી મોડ્યુલનો પર્દાફાશ
આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલ સુમેરાબાનુના લગ્ન તામિલનાડુના યુવક સાથે થાય હતા. લગ્ન બાદ અઢી વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સુમેરાબાનુ બે સંતાન સાથે સુરતના સૈયદપુરા ખાતે આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં પિતાના ઘરે રહેતી હતી.
Jun 10,2023, 16:20 PM IST
Gujarat ATS
ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો
Gujarat ATS arrests 4 persons, with links to international terror body, from Porbandar
Jun 10,2023, 12:45 PM IST
Gujarat ATS
મોટો ધડાકો : પોરબંદરથી પકડાયેલા આતંકી અન્ય દેશોમાં જઈ હુમલો કરવાના હતા
Terrorist Activity In Gujarat : રથયાત્રા પહેલાં ATSનું સૌથી મોટું ઓપરેશન... ગુજરાતમાંથી ISISના ગુપ્ત મોડ્યૂલનો પર્દાફાશ; મહિલા સહિત 4 વ્યક્તિની ધરપકડ... તમામનું પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું
Jun 10,2023, 12:11 PM IST
Trending news
breaking news
ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે આ ઓપ્શન
Roti For Diabetes
ડાયાબિટીસના દર્દીઓ આ 3 પ્રકારની રોટલીનું કરે સેવન, બ્લડ સુગર કંટ્રોલ થશે
Blast
ઈલેક્ટ્રીક ગાડીમાં કેવી રીતે લાગે છે આગ, ઈ-બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સ
Lok Sabha Election 2024
ભાજપ માટે ચોંકાવનારી આગાહી! જાણો કેટલું સટીક છે દેશનું સૌથી મોટું ફલોદી સટ્ટા બજાર?
Team India
શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા Team India ના ભાવિ કેપ્ટન
Rajkot
ભગવાનથી નારાજ થયેલા માજી સરપંચે ગામના 3 મંદિરોમાં આગ લગાડી, ગામલોકો રોષે ભરાયા
gold
ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવ
rahul gandhi
જલ્દી લગ્ન કરશે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધી, જાહેરમાં કર્યો ખુલાસો
Share bazaar
Top-5 Stocks: 1 વર્ષ માટે ખરીદીને ભૂલી આ 5 શેર, વેચવા કાઢશો ત્યારે થઇ જશો માલામાલ
PREGNANCY
12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો