हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડો.હર્ષવર્ધન
ડો હર્ષવર્ધન 0 News
Coronavirus New Strain
નવા કોરોના Strain થી ભારતમાં પણ હડકંપ, કેજરીવાલની માગણી પર જાણો શું કહ્યું સરકારે?
ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને હડકંપ મચ્યો છે. યુરોપીયન યુનિયનના અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Dec 21,2020, 13:58 PM IST
ડો.હર્ષવર્ધન
કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
Dec 21,2020, 11:18 AM IST
ભારતમાં કોરોનાની રસી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત, જાણો વિગતો
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
Oct 4,2020, 11:14 AM IST
ડો.હર્ષવર્ધન
Corona Virus: ચીનથી ભારત આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ- ડો.હર્ષવર્ધન
કોરોના વાઈરસને લઈને સરકારે નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસના કુલ 29 કેસ સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે ચીનથી ભારત લાવવામાં આવેલા તમામ લોકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે કહ્યું કે દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે.
Mar 5,2020, 11:59 AM IST
ડો.હર્ષવર્ધન
ભારત આવેલા ઇટલીના 15 પર્યટકોમાં જોવા મળ્યો કોરોના વાયરસ
કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ.
Mar 4,2020, 16:45 PM IST
ડો.હર્ષવર્ધન
હવે ભારત કોરોના વાઈરસના ભરડામાં? દેશભરમાં હાલ કોરોનાથી પીડિત આટલા દર્દીઓ
કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ.
Mar 4,2020, 13:33 PM IST
હરિયાણવી ડાન્સર
હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી
હરિયાણાની મશહૂર ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ આજે આખરે કેસરિયો ધારણ કરી લીધો. દિલ્હીમાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે ભાજપની સદસ્યતા લીધી.
Jul 7,2019, 13:06 PM IST
Trending news
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર