हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રમ્પ
ટ્રમ્પ News
Trump on covid-19
ન વૈક્સીન-ન ટ્રીટમેન્ટ, COVID 19 ને ખતમ કરવા ટ્રમ્પે આપ્યું વિચિત્ર નિવેદન
સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Trump) પોતાનાં નિવેદનોનાં કારણે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. પછી તે જાહેર સમારંભોમાં હોય કે પછી ટ્વિટર પર હોય. તેમનું ફરીથી એકવાર નિવેદન આવ્યું છે, જેમાં લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આ નિવેદન ઓક્લાહોમામાં પોતાનાં ચૂંટણી પ્રચારની રેલીમાં આપ્યું હતું. રેલીમાં તેમણે ફરીથી કોરોના વાયરસ અંગેની વાત કરી અને પોતાનાં જ માટે એક નવી મુસીબત પેદા કરી લીધી છે.
Jun 21,2020, 23:43 PM IST
trump
USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને સંબંધો ખતમ કરવાની ધમકી, મળ્યા આ બે જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ સંકટની વચ્ચે ચીનની સાથે સંબંધને ખતમ કરવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને અમેરિકાને મહામારી સામે સહયોગ વધુ મજબૂત બનાવવો જોઇએ, મહામારીને વહેલી તકે હરાવી જોઇએ, દર્દીઓની સારવાર કરવી અને અર્થવ્યવસ્થાના ઉત્પાદનને પુનર્સ્થાપિત કરવું જોઈએ."
May 15,2020, 20:51 PM IST
ઇવાન્કા ટ્રમ્પ
અમેરિકન પ્રેસિડન્ટ જેટલી જ ચર્ચામાં છે તેમની ખૂબસુરત દીકરી ઇવાન્કા, વિગતો જાણવા કરો
Feb 24,2020, 14:51 PM IST
strict
નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી
ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.
Feb 20,2020, 19:56 PM IST
ટ્રમ્પ
અમદાવાદમાં અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં પુરજોશમાં તૈયારી
અમદાવાદમાં અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં પુરજોશમાં તૈયારી
Feb 20,2020, 13:20 PM IST
changes
ટ્રમ્પનાં રૂટમાં અચાનક કરવામાં આવ્યો ફેરફાર, જાણો નવો રૂટ
અચાનક રૂટમાં પરિવર્તન થતા રાતોરાત કોર્પોરેશન દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો અને સ્ટ્રીટ લાઇટો પણ નાખી દેવામાં આવતા સોસાયટીનાં રહીશો પણ આશ્ચર્યચકિત
Feb 19,2020, 18:17 PM IST
કૃષ્ણા
ભારતમાં એક વ્યક્તિ ટ્રમ્પની કરે છે ભગવાનની જેમ પૂજા, વિગતો જાણવા કરો ક્લિક
Feb 19,2020, 12:36 PM IST
Modi In Houston
હ્યુસ્ટન પહોંચ્યા PM મોદી, સવારે 04.30થી શરૂ થશે કાર્યક્રમ
વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચી ચુક્યા છે તેમનું વિમાન રાત્રે 10.30 વાગ્યે અમેરિકી રાજ્ય ટેક્સાસનાં સૌથી મોટા શહેર હ્યુસ્ન જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું
Sep 21,2019, 23:57 PM IST
ટ્રેડ વોર
ટ્રેડ વોરઃ ચીન-અમેરિકા વચ્ચે ઘટ્યો તણાવ,શી-ટ્રમ્પ કરાર બાબતે બંને દેશ રાજી
ચીન અને અમેરિકાની વાટાઘાટો કરતી ટીમના પ્રમુખોએ બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલા કરારને સર્વસંમતિથી લાગુ કવરાની પદ્ધતિ પર ચર્ચા કરી હતી
Jul 11,2019, 0:02 AM IST
ટ્રમ્પ
ટ્રમ્પનો ભારતને ઝટકોઃ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે હવે છૂટ નહીં મળે
ઈરાન પર દબાણ પેદા કરવા માટે અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે
Apr 22,2019, 21:32 PM IST
ટ્રમ્પ
US : રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળી 'ઝેરીલી ચિઠ્ઠી', કારણ છે ચોંકાવનારું
હાલમાં અમેરિકામાં શોકિંગ ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે
Oct 6,2018, 12:13 PM IST
અમેરિકન પ્રેસિડન્ટ
મોદીજીને ગળે લગાવનાર ટ્રમ્પે હવે ભારતને આપી દીધી મોટી ધમકી
અમેરિકન પ્રેસિડન્ટે ઉચ્ચારી દીધી છે મોટી ચેતવણી
Jun 11,2018, 14:57 PM IST
Trending news
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!