हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિયો ઓફર
જિયો ઓફર News
Reliance Jio
Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન
Reliance Jio Plans: આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
Jul 24,2024, 12:14 PM IST
Jio
Jio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા..
Jio New plans: જે ત્રણ નવા પ્લાનની વાત અહીં થઈ રહી છે તેને ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ પ્લાન પણ કહેવામાં આવે છે. જેમાં 51 રૂપિયા 101 રૂપિયા અને 151 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. આ બધા જ પ્લાનમાં અનલિમિટેડ 5g ડેટા અને વધારાનો 4g ડેટા આપવામાં આવે છે.
Jul 18,2024, 12:20 PM IST
જિયોનો પ્લાન
Jio લાવ્યો 90 દિવસનો ધુઆંધાર પ્લાન! ધાકડ સ્પીડ સાથે અનલીમીટેડ ઇન્ટરનેટ
JioFiber 90 દિવસ માટે 1197 રૂપિયાનો પ્લાન લઈને આવ્યો છે. આ ઉપરાંત, કંપની ગ્રાહકોને મફત સેટઅપ બોક્સ પણ પ્રોવાઈડ કરી રહી છે, પરંતુ તે OTT લાભો લીધા પછી જ ઉપલબ્ધ થશે.
May 23,2023, 14:36 PM IST
Reliance Jio
Jio: 90 દિવસ સુધી દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ! કિંમત માત્ર 30 રૂપિયા વધુ
જિયો તરફથી યૂઝર્સને 6 દિવસ માટે ફ્રી દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આવો જાણીએ આ પ્લાન વિશે વિસ્તારથી.
Mar 9,2023, 16:24 PM IST
Cheapest Reliance Jio
દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, આ છે JIO નો સૌથી સસ્તો પ્લાન
Jio Affordable Recharge: દેશના ટોપ મોબાઇલ નેટવર્ક રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના પ્લાન્સ હાજર છે અને તેમાંથી તમે તમારી જરૂરીયાત અને બજેટ પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો.
Feb 19,2023, 16:48 PM IST
ગીગાફાઇબર
Jio GigaFiber VS એરટેલ બ્રોડબેંડ: સ્પીડ, કિંમત અને પ્લાનમાં કોણ છે બેસ્ટ
એમાં કોઇ બે મત નથી કે Reliance Jio એંટ્રીની સાથે ભારતીય ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. જિયો દ્વારા ઓફર કરવામાં આવનાર સસ્તા પ્લાન્સના લીધે બીજા ઓપરેટરોને પણ પોતાના પ્લાન્સ સસ્તા કરવા પડ્યા. ટેલિકોમ સેક્ટરમાં પોતાની મજબૂત પકડ બનાવ્યા બાદ કંપની હવે જિયો ગીગાફાઇબર દ્વારા બ્રોડબેંડ સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
May 10,2019, 15:14 PM IST
રિલાયન્સ જિયો
Jio ની 'હેપ્પી ન્યૂ ઈયર' ઓફર: ફક્ત 501 રૂપિયામાં ખરીદો ફોન
નવા વર્ષમાં પણ જિયોએ ધમાકેદાર ઓફર જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકો માટે 'હેપ્પી ન્યૂ ઇયર' ઓફર કાઢી છે. જેમાં ફક્ત 501 રૂપિયાનો જિયો ફોન મળી રહ્યો છે. સાથે જ વધુ એક સ્માર્ટ ડીલ મળશે એ તે છે કે 594 રૂપિયા આપીને છ મહિનાનું રિચાર્જ કરી શકો છો. તેના પર તમને અનલિમિટેડ કોલ અને ડેટા મળશે.
Jan 3,2019, 16:40 PM IST
જિયો
Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા
ન્યૂ ઇયરની ગિફ્ટ તરીકે જિયોએ પોતાના યૂજર્સ માટે બંપર ડિસ્કાઉન્ટ ઓફર નિકાળી છે. આ શાનદાર ઓફર હેઠળ જો તમે 399 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો કેશબેકના રૂપમાં તમને એટલા જ પૈસા પરત મળી જશે. આ કેશબેક તમને જિયોની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે મળશે. જિયો યૂજર્સ માટે આ ઓફર 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ચાલશે.
Dec 31,2018, 10:19 AM IST
જિયો
કંપનીએ Jio યૂઝર્સને આપી ન્યૂ યરની આ ઓફર, મળશે 100 ટકા કેસબેક
આ ઓફરમાં જિયો યૂઝર્સને 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં રિચાર્જ કરવવાનું રહેશે. આ રિચાર્જ પર તેમને જિઓની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે રિચાર્જ વેલ્યૂની સરખામણીનું ડિસ્કાઉન્ટ મળશે.
Dec 28,2018, 21:47 PM IST
રિલાયન્સ જિયો
ઘણા દિવસો પછી આવી Jio ની ધમાકેદાર ઓફર, બધા પ્લાનમાં મળશે આ ફાયદો
આ ફાયદો કેટલાક સિલેક્ટેડ રિચાર્જ પેક પર જ મળશે. 12 જૂનના રોજ સાંજે 4 વાગે શરૂ થનાર જિયોની આ ઓફર 30 જૂન સુધી ઉપલબ્ધ રહેશે.
Jun 13,2018, 10:49 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા