हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેસ ગળતર
ગેસ ગળતર News
સુરત
સુરત: ગેસ ગળતરના કારણે મજૂરનું મોત, સેફ્ટી વિના ગટરમાં ઉતર્યા હતા
ફાયર વિભાગે બંનેનુ રેસ્કયું કરી બહાર કાઢી 108 મારફતે નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોમસીંગભાઇનુ કરુણ મોત નીપજ્યું હતું.
Sep 7,2020, 19:26 PM IST
વડોદરા
વડોદરાઃ પશ્ચિમ વિસ્તારમાં તિવ્ર દુર્ગંધથી લોકો પરેશાન, ગેસ ગળતરની આશંકા
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધની લોકો પરેશાન થયા. છાણી, ગોરવા, સમાં, સુભાનપુરામાં, હરણી, કારેલીબાગ, સહિતના વિસ્તારમાં મોડી રાત્રે તીવ્ર દુર્ગંધ. નંદેશરીની કંપનીમાં ગેસ ગળતર થયું હોવાની આશંકા. ફાયર બ્રિગેડ, GPCBમાં સ્થાનિકોએ ફરિયાદ કરી. કેટલાક વર્ષોથી રાતના સમયે આવે છે તીવ્ર દુર્ગંધ. ગત વર્ષે પણ શિયાળામા ગેસની દુર્ગંધ આવવાની બની હતી ઘટના.
Jan 30,2020, 10:05 AM IST
Vadodara
વડોદરામાં ગેસ ગળતરની ઘટના, 6 કામદારને સારવાર માટે ખસેડાયા...
વડોદરામાં ગેસ ગળતરની ઘટના, 6 કામદારને સારવાર માટે ખસેડાયા છે. જે પૈકી 2 ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.
Dec 6,2019, 19:10 PM IST
વડોદરા
વડોદરા: કંપનીમાં ગેસ ગળતરની બની ઘટના, 3 કર્મચારીઓની આંખની રોશની ગઈ હોવાની આશંકા
વડોદરા: પાનોલી કંપનીમાં ગેસ ગળતર થતા કર્મચારીઓને થઈ અસર, 9 કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અગાઉ પણ 3 કર્મચારીઓ આ જ કંપનીમાં દાઝ્યા હતા.
Jun 20,2019, 19:05 PM IST
વડોદરા
વડોદરાઃ પાનોલી કંપનીમાં ગેસગળતર થતાં 9 કર્મચારી ઈજાગ્રસ્ત, 3 ગંભીર
વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં મોડી રાત્રે ગેસ ગળતર થતાં 9 જેટલા કર્મચારીઓને આંખોમાં અસર થઇ હતી. આંખોમાં બળતરા થતાં તમામને છાણી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા
Jun 20,2019, 17:45 PM IST
વડોદરા
વડોદરા: કંપનીમાં ગેસ ગળતરની બની ઘટના, 3ની આંખની રોશની ગઈ હોવાની શંકા
વડોદરા: પાનોલી કંપનીમાં ગેસ ગળતર થતા કર્મચારીઓને થઈ અસર, 9 કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અગાઉ પણ 3 કર્મચારીઓ આ જ કંપનીમાં દાઝ્યા હતા.
Jun 20,2019, 16:22 PM IST
Ahmedabad
અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંપિગ સ્ટેશનમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરના ગેસ ગળતરથી મોત નિપજ્યા છે. ખાનગી કોન્ટ્રાકટરના ચાર મજૂરો મોડી રાતે ગટરની સફાઈ કરતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો.
May 19,2019, 13:59 PM IST
ઓમાન
ગેસ ગળતરથી ઓમાનમાં ચાર ગુજરાતીઓના મોત, ચારેય મૃતકો સલાયાના
આ ચારેય યુવાનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહેવાસી છે.
Oct 6,2018, 8:45 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર